મેઘરજમાં બેંક ઓફ બરોડાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો
મેઘરજ : બેંક ઓફ બરોડાની પેટ્રોલપંપ શાખા અને દેનાવાળી શાખાના મેનેજરશ્રીની બદલીને સંબંધિત વિદાય સમારંભ યોજાયો. આ સમારંભમાં સ્ટાફના અંકીત સર, સુભેન્દુ સર, ભાવનાબેન સહિત અન્ય સ્ટાફ અને ખાતેદારો હાજર રહ્યા હતા.
ખાતેદારો હબીબભાઈ કુશ્કીવાલા, જગદીશ કટારા અને એયુબભાઈ ચડીયે બંને મેનેજરશ્રીઓનું ફુલહારથી સન્માન કર્યું અને તેમની કામગીરીની પ્રશંસા કરી. રિપોર્ટર અજરૂદ્દીન મકરાણી દ્વારા મેઘરજથી આ સમાચાર મળ્યા છે...