logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં સરદારબાગની આગળની સાઈડથી મહિલા પોલીસ સ્ટેશન જતો રસ્તો બંને બાજુથી બંધ કરી

છોટાઉદેપુર જિલ્લામાં સરદારબાગની આગળની સાઈડથી મહિલા પોલીસ સ્ટેશન જતો રસ્તો બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો હતો. વેપારી દ્વારા રસ્તો બંધ કરી દેતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા પર મુકાયેલા વૃક્ષો તથા અવરોધોને હટાવી રસ્તો ફરીથી ક્લિયર કર્યો હતો.

જે કામગીરી નગરપાલિકાના અધિકારીઓએ કરવી જોઈએ તે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

16
695 views

Comment