મહાદેવ મંદિર યુવા ગ્રુપ દ્વારા શ્રી શિવમહાપુરાણ કથા આયોજન
મહાદેવ મંદિર યુવા ગ્રુપ દ્વારા આયોજિત પવિત્ર શ્રી શિવમહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી લોકો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થયા છે.
યુવા ગ્રુપ દ્વારા સમાજમાં સંસ્કાર, સેવા અને સનાતન સંસ્કૃતિના પ્રસાર માટે કરવામાં આવેલું આ આયોજન સમર્થન અને અભિનંદન પાત્ર છે.