logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાજપની મત વિકાસને મત ના સ્લોગન સાથે વિપક્ષી કાર્યકર્તા હર્ષ ભેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

જન સમર્થન ભાજપને વિકાસ ને
"રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને આજે અમારા સાથી મિત્ર અને કર્મઠ કાર્યકર્તા મેઘરાજ ભાઈ અને વિજય‌ભાઈ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સાથે મળીને દેશ અને રાજ્યના વિકાસમાં સહભાગી બનીશું."
ભારતીય જનતા પાર્ટી આપનું હાર્દિક સ્વાગત કરે છે
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે

1
0 views

Comment