अहमदाबाद जुहापुरा मे इन्स्टाग्राम स्टोरी के कारण हत्या,
જુહાપુરાના ૧૯ વર્ષીય મોહમ્મદ સાલીકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી, જે જૂની અદાવતમાં આગમાં ઘી હોમવાનું કામ કરી આ સ્ટોરીથી ઉશ્કેરાયેલા રેહાન પઠાણ અને તેના સાગરીતોએ આઈશા મસ્જિદ પાસે મોહમ્મદ સાલીક પર છરી વડે હુમલો કર્યો. પેટના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે જીવ ગુમાવ્યો.