રાજુલા માંપરશુરામ જયંતિ નિમિત્તે વિધવા બહેનોને કીટ વિતરણ કરવામાં આવી*
*પરશુરામ જયંતિ નિમિત્તે વિધવા બહેનોને કીટ વિતરણ કરવામાં આવી*
*બ્રહ્મસમાજ યુવા સંગઠન નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડીમાં આયોજન*
*ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે શ્રી ભાવેશભાઈ સોલંકીની ઉપસ્થિતિ*
*૧૫ બહેનોને ઘરે ઘરે જઈ કીટ વિતરણ કરવામાં આવી*
*શિવ જ્યોતિ ટ્રસ્ટના શ્રી ભરતભાઈ વ્યાસ મનીષભાઈ ત્રિવેદી રવિભાઈ જાની રવિભાઈ વડીયા હિતેન્દ્રભાઈ જોશી પ્રફુલભાઈ રાજ્યગુરુ નરેશભાઈ પુરોહિત શશીભાઈ રાજ્યગુરુ પ્રતિકભાઇ વ્યાસ કમલેશભાઈ વ્યાસ નીરવભાઈ ભટ્ટ પરાગભાઈ જોશી પાર્થભાઈ વ્યાસ દુષ્યંત ભટ્ટ હર્ષ પંડ્યા અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી અખિલભાઇ વ્યાસ હરેશભાઈ રાજ્યગુરુ ઉર્ફે ગુરુજીના આર્થિક સહયોગથી આ કીટ વિતરણ સંપન્ન કરવામાં આવ્યું*