logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખૂબ સરસ : નરેન્દ્ર ગાંધી સાહેબ ને હૃદયથી નમન, આજે પણ એમની યાદો અને કામો અમર છે, ભલે મેં એમની સાથે ખૂબ ઓછું કામ કર્યું છે પણ સન્માનિત વ્યક્તિ સાથે બેસવ

ખૂબ સરસ : નરેન્દ્ર ગાંધી સાહેબ ને હૃદયથી નમન, આજે પણ એમની યાદો અને કામો અમર છે, ભલે મેં એમની સાથે ખૂબ ઓછું કામ કર્યું છે પણ સન્માનિત વ્યક્તિ સાથે બેસવું એ પણ નસીબદાર રિપોર્ટરો ની ઓળખ છે, સર તમે મારા હૃદય માં રહ્યા છો અને આજીવન રહેશો

અટલ જી નો અટલ રસ્તો "ન ખરીદીશું ન વેચાઈશું", આજે એ રસ્તા ઉપર ચાલવાવાળા ભલે ન દેખાય પણ હજીએ કેટલાક મતદારો છે જે અટલજી ને જ પોતાના આદર્શ માને છે અને સતા કે ખુરશી માટે પોતાનું સન્માન નથી વેંચતા, હું એ તમામ મતદારો ને હૃદયથી આભારી છું કારણ કે દેશ આવા મતદારોથી જ ઓળખાય છે

ૐશાંતિ

112
3030 views

Comment