માણાવદર: માં ગંદકીના ગંજ વચ્ચે ઉભરાતી ગટરો: નગરપાલિકાના સફાઈના દાવા પોકળ સાબિત થતા જનરોષ
માણાવદરમાં દર વર્ષે ગ્રાન્ટ પાસ થાય છે પણ સફાઈ કામ થતું નથી તેથી ગટરમાં કચરો ભરાતા સડકો ઉપર ગટરનું ખરાબ પાણી વહી રહ્યું છે જેથી મચ્છર થાય છે ને લોકોની તબિયત બગડે છે તો આ પૈસા ક્યાં જાય છે તેની તપાસ થવી જોઈએ તો વધુ શેર કરો જેથી સરકારના ધ્યાન માં આવે ને આની તપાસ થાય તો બધા જાગો ને અવાજ ઉપાડો તોજ કામ થશે