જામનગર જીલ્લા પંચાયત માં ધોલ તાલુકા ના લતીપર સીટ ઉપર પિયુષભાઈ ખાત્રાણી પટેલ
જામનગર જીલ્લા પંચાયત માં ધોલ તાલુકા ના લતીપર સીટ ઉપર પિયુષભાઈ ખાત્રાણી પટેલ તે કોગેસ નો પચાર માં ઉતરશે તો આમઆદમી પાટી ને મોટુ નુકશાન જશે.....
તેવો એ જીલ્લા પંચાયત ની આમઆદમી પાટી માંથી દાવેદારી કરી હતી અને ટીકીટ માંગી હતી મનસુખભાઈ રામાણી એ હાથ માંથી છીનવી લીઘી હતી પછી તેવો કોગેસ માં પાછા ઉતરીયા છે અને પિયુષભાઈ ખાત્રાણી ના લતીપર માં કામ બોલે છે તેવો સગાડીયા થી લતીપર જવા ના રસ્તો મુખ્યમંત્રી સુધી પધડા પાડીયા હતા રસ્તો મજુર કરવીયો છે તો આમઆદમી પાટી ને તો મોટુ નુકશાન થશે પણ ભાજપ ને થશે