વલભીપુર આજે તાપમાનનો પારો 40 પર
વલભીપુર આજે તાપમાન 40 પર જોવા મળેલું વલભીપુર થી પસાર થતો હાઈવે રોડ પણ શુંન શાન જોવા મળેલો વલભીપુર નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલા બાંકડા ઉપર મુસાફરો આરામ કરતા નજરે પડેલા જ્યારે વલભીપુર નું બસ સ્ટેન્ડ નવું બને છે તેની બાજુમાં હાલ કાર્યરત બસ સ્ટેન્ડ છે તે પતરા થી બનેલું છે તેમાં મુસાફરો તડકામાં બેસીને બસ ની રાહ જોઈ રહ્યા હતા તડકાને લીધે રાહત દરિયો અને મુસારો ની સંખ્યા પણ ઓછી જોવા મળેલી છે