logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકા ના કાસીન્દ્રા જિલ્લા તથા તાલુકા સે બંને બિનહરી

સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ની જાહેરાત પણ કરી દીધી છે તેમાં અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલ કાસીન્દ્રા જિલ્લા સીટ ના ઉમેદવાર મધુબેન મેલાજી ઠાકોર તથા કાશીન્દ્રા તાલુકા સીટના ઉમેદવાર મેનાબેન અશોકકુમાર ઠાકોર આ બંને ઉમેદવારોએ બિનહરીફ તરીકે જીત મેળવી છે

2
67 views

Comment