કાસીન્દ્રા જિલ્લા સીટ તથા તાલુકા સીટ ભારતીય જનતા પાર્ટી એ બિન હરીફ તરીકે જીત મેળવી છે
સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકામાં આવેલ કાસીન્દ્રા જિલ્લા સીટ ઉમેદવાર મધુબેન મેલાજી ઠાકોર અને કાસીન્દ્રા તાલુકા સીટ ના ઉમેદવાર મેનાબેન અશોકકુમાર ઠાકોર આ બંને ઉમેદવારોએ ચૂંટણી તારીખ પહેલા જ જીત મેળવી લીધી છે એટલે બંને સીટો બિનહરીબ થયેલ છે આ બંને ઉમેદવારોની ચૂંટણી પહેલા બીમારી થયા બદલ ભારતીય જનતા પાર્ટી અભિનંદન આપ્યા