સિંગર આશા ભોસલેનું મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન. રિપોર્ટ_પ્રકાશ લુવા
સંગીત જગતમાં શોકનો માહોલ
આશા ભોંસલે હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.