logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બોડેલી પોલીસે “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા/ચોરાયેલા 7 મોબાઇલ ફોન માલિકોને પરત આપ્યા

બ્રેકિંગ ન્યૂઝ

બોડેલી પોલીસે “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા/ચોરાયેલા 7 મોબાઇલ ફોન (કિંમત રૂ. 1,48,170) શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યા.

આ કામગીરી Bodeli Police Station દ્વારા આઈ.જી.શેખ અને હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

પોલીસની સતર્ક કામગીરીથી અરજદારોને તેમના કિંમતી મોબાઇલ પરત મળતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

“પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને બોડેલી પોલીસે સાચા અર્થમાં સાબિત કર્યું.

1
35 views

Comment