logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાં સમર કેમ્પનું આયોજન.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે આગામી શાળાના વેકેશન દરમ્યાન ૧૦ મે થી ર૦ મે, ર૦ર૬ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં ર(બે) વયગૃપનો સમાવેશ કરવામાં આવશે.

* ગ્રુપ– એ – ૭ થી ૧ર વર્ષના બાળકો માટે *

એ–૧. પેપર આર્ટ, કી ચેઈન અને એન્વેલોપ મેકીંગ, દિવા અને બેગ પેઈન્ટીંગ, વિગેરે.
સવારે ૧૦:૦૦ થી બપોરે ૧ર:૦૦
૧૦ દિવસ
ફી - રૂા. ૧ર૦૦/–

એ–ર. રોબોટીકસ.
સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

એ–૩. ડ્રોન.
સવારે ૧૧:૦૦ થી બપોરે ૧ર:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૪૦૦૦/–

* ગ્રુપ–બી – ૧૩ થી ૧૭ વર્ષના બાળકો માટે *

બી–૧. ટાઇમલાઈન ઓફ એસ્ટ્રોનોમી, જર્ની થ્રુ સોલર સીસ્ટમ, ઝોડીયાક કોન્સટલેશન, ફેઝીસ ઓફ મુન, સીઝન્સ, ડે ટાઈમ એસ્ટ્રોનોમી, ટેલિસ્કોપ ટ્રેનીંગ, એસ્ટ્રોનોમી સોફટવેર ટ્રેનીંગ, નાઈટ સ્કાય ઓબર્ઝવેશન.
સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

બી–ર. બેઝીક ફીઝીકસ, પ્રયોગો, ઓટોમેટીક હેન્ડવોશ મશીન મોડેલ, ટ્રાન્સફર ઓફ એનર્જી મોડેલ, બેઝીક ઓફ ઓપ્ટીકસ.
સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

બી–૩. એમ્બ્રોઈડરી અને કવીલીંગ.
બપોરે ૧:૦૦ થી બપોરે ર:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

બી–૪. આર્ટ.
(લીંપણ, વાર્લી, મંડાલા, મધુબની, હેન્ડ મેડ જવેલરી)
બપોરે ૧:૦૦ થી બપોરે ૩:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

બી–પ. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ.
(વિદ્યાર્થીઓએ સમરકેમ્પ દરમ્યાન પોતાનું લેપટોપ લાવવાનું રહેશે)
સવારે ૧૧:૦૦ થી બપોરે ૧ર:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.ર,પ૦૦/–

બી–૬. રોબોટીકસ.
સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

બી–૭. ડ્રોન.
સવારે ૧૧:૦૦ થી બપોરે ૧ર:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૪૦૦૦/–

બી–૮. ઈલેકટ્રોનીકસ.
બેઝીક ઈલેકટ્રોનીકસ સર્કીટ, પેપર સર્કિટ, ઈલેકટ્રીક મોટર, ઈલેકટ્રોમેગ્નેટ, આર્ડીનો અને બેઝીક સેન્સર્સ
બપોરે ૧:૦૦ થી બપોરે ૩:૦૦
૧૦ દિવસ
ફી - રૂા.૧,પ૦૦/–

આ સમર કેમ્પ તારીખ ૧૦.૦પ.ર૦ર૬ થી ર૦.૦પ.ર૦ર૬ સુધી કાર્યરત રહેશે. સમર કેમ્પમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.org પરથી તા.૦૧/૦૪/ર૦ર૬ થી ફોર્મ ડાઉનલોડ કરી શકશે તેમજ તા.૦પ/૦પ/ર૦ર૬ સુધી (સોમવારનાં દિવસ સિવાય) સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન સાયન્સ સેન્ટર સુરત ખાતેથી ફોર્મ મેળવી શકશે. આ ફોર્મ ભરી તા.૦પ/૦પ/ર૦રપ સુધી (સોમવારનાં દિવસ સિવાય) સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન સાય ન્સ સેન્ટર, સુરત ખાતે જમા કરાવવાના રહેશે.

3
344 views

Comment