logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાલનપુર માં વસંત આકેડિવાળા ના પત્ની શાંતિતિવારી ની કરાઈ આત્મહત્યા

પાલનપુર માં આબુ હાઈવે વિસ્તાર માં રહેતા વસંત આકેડીવાળા ના ધર્મ પત્ની શાંતિબેન 79 તોલા સોનુ અને રોકડ રકમ ધંધા માટે રેખાબેન રાઠોડ ને આપેલ હતા.
અને તેમને પૈસા અને દાગીના પરત લેવા માટે શાંતિબેન ને ફરનીચર ની દુકાને બોલાવીને તેમની હત્યા કરવામા આવી હતી.
અને હત્યા કરી અને મૃતદેહના ટુકડા કરી અને પેટ્રોલ થી સળગાવવાની કોસીસ પણ કરવામાં આવી હતી અને પાલનપુર ના આબુ હાઈવે વિસ્તારમાં એક ટાફે ટ્રેક્ટર ના બંધ શોરૂમ ના બાજુ ના નાળા માં ફેંકી દેવામાં આવી હતી.

377 views

Comment
  • Parmar Jasvantkumar Jivabhai

    Om shanti