Headline
માણાવદર માં ટ્રાફિક નો માહોલ હંમેશા ગર્મ રહે છે આજ રોજ ટ્રાફિકનો નિયમ ન માનતા પબ્લિક જ્યાં ત્યાં ગાડીઓ મૂકી ટ્રાફિક નિયમોનું ભંગ કરતા જણાયા શું કાયદો લાગુ ન પડવો જોઈએ તો આવા બાબતે પોલીસ ને શું કરવું જોઈએ કમેન્ટ કરો