logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પેટ્રોલ-ડીઝલની અછતની વાતો વચ્ચે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

પેટ્રોલ-ડીઝલની અછતની વાતો વચ્ચે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા. સરકાર પાસે પૂરતો જથ્થો છે. ખોટી માહિતી ફેલાવનાર અને* કાળાબજારી કરનારા સામે પગલાં લેવાશે.

0
77 views

Comment