વલસાડ: સેગવીમાં દારૂ ભરેલી કાર પલટી, અકસ્માત સર્જાતા બુટલેગર કાર મૂકી ને રફુ ચક્કર
વલસાડના સેગવી ગામમાં દારૂ ભરેલી એક કાર પલટી જવાની ઘટના સામે આવી છે.બુટલેગર દારૂ નો જથ્થો સગેવગે કરવા જઈ રહ્યો હતો ત્યારે નડતા તે કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો.
મળતી માહિતી મુજબ, વલસાડ ના સેગવી ગામ પાસેથી પસાર થઈ રહેલી એક કારના સાલકે સ્ટેરીંગ કાબૂ ગુમાવી દીધો કારની ગતિ વધુ હોવાથી રસ્તા ની બાજુમાં જ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતાં જ આસપાસ ના લોકો એકઠા થાય તે પેહલા કાર ચાલક (બુટલેગર) તેમાંથી બાર નીકળી ને નાસી છૂટીયો.
Mr sunit Kumar
Rajkot (Gujarat)