logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિસાવદર બિલખા વિસ્તારમાં ખેડૂત આગેવાનો એ ખેતરે ખેતરે જ‌ઈ કિશાન સંકલ્પ યાત્રા

[17/03, 1:47 pm] Khachar Bharatbhai: કિશાન સંકલ્પ યાત્રા રાજુભાઈ કરપડા ના સમર્થન આપવા માટે ખેડૂતો નો ઉત્સાહ

વિસાવદર બિલખા વિસ્તારમાં ખેડૂત આગેવાનો એ ખેતરે ખેતરે જ‌ઈ કિશાન સંકલ્પ યાત્રા માં જોડાવવા માટે આહવાન
સૌરાષ્ટ્ર ના ખેડૂત આગેવાનો હાલ રાજુભાઈ કરપડા ની આગેવાની હેઠળ જે કિશાન સંકલ્પ યાત્રા તુલસીશ્યામ મંદિર થી પ્રસ્થાન કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂત સભા સંબોધવાના છે ત્યારે વિવિધ જિલ્લા ના ખેડૂતો ના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે જેમાં રાજુભાઈ કરપડા ને સમર્થન આપવા માટે અનેક આગેવાનો સામાજિક આગેવાનો ગામડાનો પ્રવાસ કરી રહ્યા છે અને ખેડૂતો ને મળી રહ્યા છે તમામ સમાજના આગેવાનો અને ખેડૂત સમાજ બહું ઉત્સાહી જોવા મળે છે અને આ બીન રાજકિય ખેડૂત સભા માં સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ખેડૂતો ઉમટી પડશે તેમ જણાવ્યું હતું વિસાવદર બિલખા વિસ્તારમાં રાજુભાઈ કરપડા ના સમર્થનમાં અનેક કાર્યકરો ખેડૂતો ની નાની મોટી સભાઓ મિટિંગ બોલાવી વાકેફ કરી માર્ગદર્શન આપી રહ્યા છે અને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ છે ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક વર્ષો બાદ રાજુભાઈ કરપડા ની યાત્રા ને સફળ બનાવવા માટે તનતોડ પરિશ્રમ ખેડૂતો જાતે કરી રહ્યા છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બિનરાજકીય ફક્ત ખેડૂતો ની સભા અને યાત્રા કાઢવી એ કઠીન કાર્ય છે પરંતુ ખેડૂતો ની એકતા અને એક એક ખેડૂત લડત આપવા બહાર નીકળી ગયા છે એ ખેડૂતો ની એકતા અને સંગઠનની શક્તિ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી આ કિશાન સંકલ્પ યાત્રા સાબિત થશે કે ખેડૂતો પોતાની લડત જાતે લડવા મક્કમ નિર્ધાર કર્યો છે આ માટે જાફરાબાદ રાજુલા ધારી અમરેલી વિસાવદર બિલખા કેશોદ માળિયા હાટીના મોરબી જામનગર રાજકોટ જસદણ ગોંડલ હળવદ સુરેન્દ્રનગર ચોટીલા થાનગઢ સાયલા બોટાદ ની રાજુભાઈ કરપડા ના સમર્થનમાં ખેડૂતો સંગઠીત બની ખુદ પ્રચાર પ્રસારમાં ગામડાઓ ખુંદી રહ્યા છે આ યાત્રા તુલસીશ્યામ મંદિર થી તા.19-3-26 થી પ્રસ્થાન કરશે ભગવાન શ્યામ સુંદર શ્રીકૃષ્ણ ભગવાન ના આશીર્વાદ લ‌ઈ અનેક ખેડૂત સંમેલન રાજુભાઈ કરપડા સંબોધશે સાથે સાથે અનેક ગાડીઓ સાથે ખેડૂતો મોટીસંખ્યામાં જોડાશે અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ને સમર્થન આપશે
[17/03, 1:47 pm] Khachar Bharatbhai: *ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની ટીમ પહોંચી વિસાવદર ગામડાઓમાં અને ખેતરોમાં ફરી ફરીને ખેડૂત અને ખેત મજૂરોને યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે...!*

9
662 views

Comment