RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો
“‘ડિજિટલ ધરપકડ’❓ શું કોઈ તમારી ઓનલાઇન ધરપકડ કરી શકે છે?
🚫 ના. "ડિજિટલ એરેસ્ટ" એક સાયબર છેતરપિંડી છે. સ્કેમર આરબીઆઈ, પોલીસ અથવા સરકારી એજન્સીઓના નામનો દુરુપયોગ કરીને લોકોને પૈસા ચૂકવવા અથવા વ્યક્તિગત વિગતો શેર કરવા માટે ડરાવે છે.
🧠 યાદ રાખો:
• ધરપકડ ઓડિયો/વિડિયો કોલ કે મેસેજ દ્વારા થતી નથી.
• નાણાકીય/વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં
• હંમેશા કોલ કરનારની પ્રમાણિકતા ચકાસો
• શંકા હોય તો બેંકનો સંપર્ક કરો
🛡️ સુરક્ષિત રહો.
📞 તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કૉલ કરો અથવા 🌐 www.cybercrime.gov.in પર રિપોર્ટ કરો.
વધુ માહિતી માટે કૃપા કરીને https://rbikehtahai.rbi.org.in/gujarati/index.html પર ક્લિક કરો.