Jambusar depo
જંબુસર ડેપોમાંથી ચાલતી લોકલ બસો અત્યારે માટે બંધ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. બસ સેવા બંધ રહેવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી શકે છે. મુસાફરોને અન્ય વિકલ્પોનો સહારો લેવો પડી રહ્યો છે. સંબંધિત અધિકારીઓ દ્વારા બસ સેવા ફરી શરૂ કરવા અંગે હજુ સુધી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.
રિપોર્ટર: ઇમરાન મલેક