logo

સુરત મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર -૨૪ ઉધના દક્ષિણના કોર્પોરેટર રોહિનીબેન પાટીલના માતૃશ્રીનું દુઃખદ અવસાન.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના કોર્પોરેટર રોહિનીબેન છોટુભાઈ પાટીલના માતૃશ્રી અને સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ નાં સાસુ કલાબેન ભાસ્કર પાટીલ, ઉંમર ૯૨ વર્ષ એમનું આજરોજ તા. ૧૮/૦૨/૨૬ બુધવારના રોજ વૃદ્ધાવસ્થાને કારણે દુઃખદ અવસાન પ્લોટ નં. ૩૬, વિજયનગર, પંચાયત સમિતિની પાછળ શિંદખેડા, જી.ધુલિયા મહારાષ્ટ્ર ખાતે થયેલ છે.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો ને આવી પડેલા દુઃખ સહન કરવા ની શક્તિ આપે.

5
400 views