logo

"વિરાટ કોહલી ના નામે નવો"વિરાટ રેકોર્ડ*

ઇન્દોરના હોલકર સ્ટેડિયમ માં વિરાટ રેકોર્ડ બનાવ્યો અને આ શ્રેણી મા તેઓ છેલી મેચ મા સદી ફટકારી સાથે ૮૫મી સદી ઇન્ટરનેશનલ ક્રિકેટ નોંધાવી.
ભારત ન્યૂઝીલેન્ડ ત્રણ મેચ ની શ્રેણી ન્યૂઝીલેન્ડ શ્રેણી પોતાની નામે કરી.

0
478 views