logo

આ મહિલા હાલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત છે.

આ મહિલા હાલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત છે.
પરિસ્થિતિના કારણે હાલ તેમનો પરિવાર સંપર્કમાં નથી.
જો કોઈ વ્યક્તિ આ મહિલાને ઓળખતું હોય અથવા પરિવાર વિશે કોઈ માહિતી હોય તો કૃપા કરીને નજીકના સખી વન સ્ટોપ સેન્ટર
સંપર્ક કરો.

👉 +91 96013 82920 સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ

👉 આ પોસ્ટ માત્ર માનવીય સહાય અને પરિવાર સુધી પહોંચવા માટે છે.
🙏 કૃપા કરીને ગોપનીયતા અને સન્માન જાળવો.

7
960 views