logo

પંજાબમાં અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત પંજાબમાં ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત

પંજાબમાં અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત

પંજાબમાં ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત, એક મહિલા પોલીસ કર્મચારી સહિત 5ના મોત, તમામ મૃતકો વાવ-થરાદના દિયોદર તાલુકાના, ભઠિંડા જિલ્લાના ગુડતરી ગામે અકસ્માત નડ્યો.

0
0 views