logo

જય ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ શ્રેસ્ટ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ

તા-14-1-2026 નાં રાધનપુર તાલુકામાં અને 16 મહેમદાવાદ જીલ્લા પંચાયત સીટ પર નાં પ્રેમનગર ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ ઓગળ થળી એ થયું એને અનુસરવા તથા બંધારણ ને ગામમાં લાગું કરવા માટે ગામમાં આગેવાનો વડીલો યુવાન મિત્રો એ ભેગા મળીને ઠાકોર સમાજ નાં બંધારણ નું પાલન કરવું જોઈએ એવું સાથે મળીને સોગંધ ખાઈને પાલન કરવાનું રહેશે પાલન નાં કરનારને ગામ ની કમીટી નો નિર્ણય માનવાનો રહેશે.બંધારણ પ્રમાણે
જય સદારામ બાપા 🙏
જય ઠાકોર સમાજ 🙏

0
726 views