logo

ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઈસમોને પોલીસે ઝડપી

ગરબાડા તાલુકાના જેસાવાડા બજારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઈસમોને પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો..

હાલ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દાહોદ જિલ્લા પોલીસ પ્રતિબધિત ચાઈનીઝ દોરી ઝડપી પાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો છે કે હાથ ધરી રહી છે તે દરમિયાન જેસાવાડા પોલીસે ચાઈનીઝ દોરીના બે ફીરકા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

2
70 views