logo

યોગી પ્રવૃત્તિ વિદ્યાલય અક્ષર જ્યોતિ હાઇસ્કુલ યોગી ઇંગલિશ એકેડેમી દ્વારા આયોજિત વાત્સલ્ય સંધ્યા નુ આયોજન કરવામાં આવીયુ હતુ

યોગી પ્રવૃત્તિ વિદ્યાલય
અક્ષર જ્યોતિ હાઇસ્કુલ
યોગી ઇંગલિશ એકેડેમી
દ્વારા આયોજિત વાત્સલ્ય સંધ્યા વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક તેમજ સંસ્કાર ઘડતર ના હેતુથી વિવિધ પ્રકારની કૃતિ નાટક તૈયાર કરાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય ગણ, શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ તેમજ વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિ અને કૌશલ્યના આધારે સ્ટેજ પર પોતાની પ્રતિભા વ્યક્ત કરી હતી. આ કાયક્રમ માં જીલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થીત રહિયાહતા। રિપોટૅર હરેશ મોરડીયા સુરત

0
66 views