logo

વલભીપુર થી ચાલતી એસટી બસો પુના ચાલુ કરવા માંગ

વલભીપુર શહેરમાં કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવાનું ટૂંક જ સમયમાં તેનું કામ પણ ચાલુ થશે ત્યારે નવું કાર્યરત એસટી બસ સ્ટેન્ડ પતરાના છેડ નીચે ચાલુ થઈ ગયેલ છે ત્યારે વલભીપુર થી અમદાવાદ જતા હાઈવે પર ધંધુકા પાસે કેનાલનો પુલ જર્જર રીત હોવાથી છેલ્લા ઘણા સમયથી રૂટ ડ્રાઇવેટ કરેલો હોય ડ્રાઇવરજન આવેલ તેથી વલભીપુરના ઘણા રૂટ ની બસો ડ્રાઈવર્ટ કરેલી હતી જે હવે પુલ નું કામ પૂર્ણ થતાં હવે રોડ ચાલુ પણ થઈ ગયેલો હોય તો વલભીપુર અવનજવન કરતી ઘણી બસ લગભગ13 થી 14 જેટલી બસો ચાલતી હતી એમાં ભાવનગર ડેપો હોય મહુવા ડેપો હોય તળાજા ડેપો હોય રાધનપુર ડેપો હોય એ બધી બસો વલભીપુર થઈને બધા રૂટમાં પુન બસ ચાલુ કરવા માટે લોકમાનગણી થઈ રહી છે તેમજ વલભીપુરના આગેવાનો દ્વારા પુન બસ ચાલુ કરાવવા માટે ખુબ જ સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે વલભીપુર તાલુકાની જનતાને બસોનો પુનો લાભ મળે તે માટે લોકમાણી પ્રબળ ઉઠી રહી છે

43
1723 views