logo

હિરલબા અને સાગરીતની છેતરપીંડીના વધુ એક કેસમાં ધરપકડઃ ૩ દિ'ની રિમાન્ડ.

શેર માર્કેટમાં વધુ વળતરની લાલચ આપીને ૩૧.૫૯ લાખ ઓળાવી ગયા: અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી હિરલબા જાડેજા અને સચિન મહેતા અન્ય ગુન્હામાં જેલમાં હોય બંને આરોપીઓનો પોલીસે જુનાગઢ જેલમાંથી કબ્જો મેળવ્યો.

39
1227 views