માનવતા ની મહેંક
🩸🩺💉 નૂરાની માનવ સેવા ગ્રુપ -અમરેલી 🚑
---------------------------------------------
માનવ સેવા ની મહેક
જરૂરતમંદ નાગરિકો ને વ્યાજબી ફી માં સેવારત ....
બ્લડ ફ્રી , એમ્બ્યુલંસ નજીવી ફી માં તેમજ અન્ય સેવા સહયોગ ની નેમ સાથે ...
*નૂરાની માનવ સેવા ગ્રુપ* તત્પર /કાર્યરત
જરૂરત સમયે ઉપરોક્ત કોન્ટેક નંબર પર સંપર્ક કરવો .
નૂરાની માનવ સેવા ગ્રુપ ના માનવતાવાદી કાર્ય ને 100સલામ
🇮🇳💐☝🏽