logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વડાલી ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ

વડાલી : સહકારી જીન રોડ પર રેપડી માતાજી મંદિરની બાજુમાં ખાનગી વાહનો અડેધડ પાર્ક થવાના કારણે રોડ સોકડો બની ગયો છે. આ સ્થિતિમાં મોટા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

શનિવારે સાંજે ટ્રાફિક વધારે જટિલ બન્યું હતું અને 108 એમ્બ્યુલન્સ પણ સાયરન વગાડતી રહેવા છતાં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાત્કાલિક સેવા પ્રદાન કરવામાં વિલંબ થયો હતો.

0
630 views

Comment