logo

સુરત મહાનગરપાલિકાએ સ્વદેશી મેરેથોન નું આયોજન કર્યુ

આજે દિનાંક 09/12/2025ના રોજ સવારે 8.15 કલાકે સચીન ખાતે ડી-માર્ટ નજીક હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ, સ્થાનિક એન.જી.ઓ., મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ તંત્ર તેમજ સામાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
દોડની શરૂઆત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, નગરસેવકો તથા વિવિધ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવી.

15
1321 views