logo

અમદાવાદ અસારવા સિવિલમાં ટ્રોમા સેન્ટર અને આયુષ્માન કાર્ડ ના તમામ માણસો ને સરખો જવાબ આપવા અને સમજાવા વિનંતી કરું છું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ને સારવાર સારી આપવા અને દર્દીઓ ના સગા ને સારો જવાબ આપવા માટે હું સરકાર શ્રી અને આરોગ્ય મંત્રી અને પ્રધાનમંત્રી ને બંને જણ ને હાથ જોડી વિનંતી કરું છું

0
84 views