logo

વલભીપુરમાં સેવાહી સંગઠન નમો જન સેવા કેન્દ્ર નો શુભારંભ થયો

વલભીપુર શહેર માં વલભીપુર તાલુકાના લોકો માટે સરકારશ્રીની યોજનાઓનું સંપૂર્ણપણે લાભ મળી રહે તે માટે વલભીપુર માં સેવાય સંગઠન ના સ્થાપકો દ્વારા વલભીપુર તાલુકાની જનતા માટે લોક ઉપયોગી સુવિધા મળી રહે તે માટે આજે વલભીપુર તાલુકાની બોળી સંખ્યાની હાજરીમાં વલભીપુરમાં સેવાઈ સંગઠન નમો જન સેવા કેન્દ્રનો શુભ પ્રારંભ થયો સેવાઈ સંગઠનના સ્થાપક દ્વારા જણાવવામાં આવેલ છે લોકોને સરકારશ્રીની તેમજ ઓનલાઇન પ્રક્રિયામાંથી ફોર્મ દ્વારા સરકારની યોજના નો સંપૂર્ણપણે ફ્રી ઓફ માં લાભ મળી રહે તે હેતુ માટે આ કાર્યાલય લોક સુવિધા માટે ખુલ્લુ મુકાયું છે વલભીપુર તાલુકાની જનતાને ખૂબ જ પ્રમાણમાં લાભ લેવા માટે પણ જણાવેલ છે

27
1544 views