logo

એક ઈતિહાસ રચાઈ ગયો છેગુજરાતી ફિલ્મ 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' એ વર્લ્ડવાઈડ 100 કરોડનું કલેક્શન કરી લીધું છે અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં 100 કરોડનુ

ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલી વાર કોઈ ફિલ્મે 100 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન પાર કર્યું છે. ‘લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે’એ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ગર્વ વધાર્યો છે.

આ ફિલ્મે માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ-વિદેશના દર્શકોનાં દિલ જીતીને બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ સર્જ્યો છે.

6
45 views