બિહારમાં NDAની જીત થતા વલસાડમાં ભાજપે કરી ઉજવણી
હેમંતભાઈ કંસારા (જિલ્લા ભાજપ,પ્રમુખબિહારમાં NDA ના ભવ્ય વિજયને લઈ વલસાડમાં પણ ઉજવણી,ભાજપના કાર્યકર્તાઓએ બિહાર પરિણામોને વધાવ્યા ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી