logo

બિહારમાં NDAની જીત થતા વલસાડમાં ભાજપે કરી ઉજવણી

હેમંતભાઈ કંસારા (જિલ્લા ભાજપ,પ્રમુખ
બિહારમાં NDA ના ભવ્ય વિજયને લઈ વલસાડમાં પણ ઉજવણી,ભાજપના કાર્યકર્તાઓએ બિહાર પરિણામોને વધાવ્યા ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી

18
1530 views