logo

આજરોજ માંડવી મુંદરા ના યશસ્વી ધારાસભ્ય ક્ષત્રિય સમાજના મોભી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ની ભચાઉ મધ્યે તેમના ફાર્મ

આજરોજ માંડવી મુંદરા ના યશસ્વી ધારાસભ્ય ક્ષત્રિય સમાજના મોભી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ની ભચાઉ મધ્યે તેમના ફાર્મ હાઉસ ઉપર મુંદરા તાલુકા મોટા કપાયા ના નવનિયુક્ત સરપંચ ચાંદબા પઢિયાર સાથે નવલસિંહ પઢિયાર તથા સૌ સાથે ચુંટાયેલા સભ્યો અને નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ શ્રી જખુ (પપું) ભાઈ સોધમ સાથે તમામ સદસ્યશ્રીઓ તેમજ નાના કપાયા મહેશ્વરી સમાજ ના પ્રમુખ તથા શ્રી આસપાર મતિયા દેવ મંદિર સેવા સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ મુરજીભાઈ સોધમ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી રાજેશ સોધમ મોટા કપાયા ના કનુભા પઢિયાર, કેણજી જાડેજા,ચંદ્રસિંહ જાડેજા, કેણજી સમાં,પ્રકાશસિંહ પઢિયાર,ભરતસિંહ જાડેજા,વનેસંગ સમાં, અબ્દરેમાન ખલીફા,જયેન્દ્રસિંહ પઢિયાર,જયંતિ જોષી,કરશન મહેશ્વરી,ઉદેસંગ સમાં અનીલસિંહ સોઢા તમામ સમાજ ના આગેવાનો શુભેચ્છા મુલાકાત લઈ અભિવાદન કર્યું આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા નવનિયુક્ત સરપંચ તથા સદસ્યો અને તમામ સમાજ ના આગેવાનો ને તમામ ક્ષેત્રે સહકાર આપવાની લાગણી દર્શાવી અને તેમનું સર્વે નું અભિવાદન કર્યું

32
14679 views
  
1 shares