રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા
રાજકોટ : રાજકોટ હાઇવે પર નિર્માણકામ ચાલુ હોવાથી રોજ ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. આ કારણે માર્ગ પર વાહનોની ગતિ ધીમી પડી છે અને મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રીપોર્ટર R.B. Gondaliya દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રાફિક સમસ્યાને કારણે સ્થાનિક જનતા ખૂબ પરેશાન છે અને તાત્કાલિક નિમણૂંક કરવા માંગ કરી રહી છે.