logo

આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતી મોરચાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી ડૉ પ્રદ્યુમન વાજા સાહેબની આગેવાનીમાં આગામી કા

આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતી મોરચાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી ડૉ પ્રદ્યુમન વાજા સાહેબની આગેવાનીમાં આગામી કાર્યક્રમો અંગે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની અગત્યની વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી,આ બેઠકમાં મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ,શ્રી ગૌતમભાઈ ગેડીયા તેમજ પ્રદેશના હોદ્દેદારો,જીલ્લા/મહાનગરના હોદ્દેદારો,મંડળ/વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ,આઈ.ટી,સોસિયલ મીડિયા અને મીડિયા વિભાગના પ્રદેશ તેમજ જીલ્લા/મહાનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

7
14663 views
  
2 shares